આ વેબ સાઈટમાં મુકવામા આવેલી માહિતી, તસ્વીર સ્વાભાવિક રીતે એકઠી કરેલી જ છે. આ માટે જે જે સંસ્થાઓ કે મિત્રોએ સહકાર અને મદદ આપેલા છે, તે સૌનો અહીં ઋણસ્વીકાર કરીએ છીએ.

       જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને અમને જાણ કરવામાં આવશે, તો અમે તેને સત્વરે અહીંથી વિદાય કરીશું.

 
MY INTRODUCTION

JANAK JAGJIVANBHAI TARMATA

SHREE ENTERPRISE
SHRIJI CHAMBERS, NEW MARKET
SURENDRANAGAR,GUJRAT(india) PIN-363001

     MOBILE:- +91 92288 92388

 zalavaadi@yahoo.co.in

 

 

           અમને આશા છેકે આ વિચરતી કોમ વિષે અહી મુકવામા આવેલી માહિતી આપને પસંદ પડશે અને જો આપની પાસે આ વિષયને લગતી ઉપયોગી માહિતી હોય તો અમને આપી આ કાર્ય ને આગળ ધપાવવામાં મદદ રુપ થશો.

      મે કોમ્પ્યુટરની કોઈ પધ્ધ્તિસરની તાલિમ લીધી નથી, વેબ પેજ બનાવવામાં કાંઈ ખામી જણાય તો ક્ષમા કરશો.

તા.૧૫/ઓગષ્ટ/૨૦૦૭