ધર્મસ્થાન વિભાગ -  વડવાળા ધામ - દૂધઈ

 

આશ્રમ પરિચય

ગુરૂ પરંપરા

રામ કથા અને ધર્મોત્સવ ની નિમંત્રણ પત્રિકા અને સંભારણા ના ફોટો આલ્બમ જોવા માટે અહિ ક્લિક કરો.

 
 
 
 
 
દુધઈ ક્યાંથી જશો
 
મુળી (જી.સુરેન્દ્રનગર) થી એસ.ટી, ટ્રાવેલ્સ, જીપ વગેરે મળે છે.
નજીકનું રેલ્વે સ્ટેશન મુળી રોડ
૮ કીમી
 
ફોન નં. (૦૨૭૫૬)૨૪૪૩૪૫

 
 

 

        દૂધઈ એ મુળી (જી.સુરેન્દ્રનગર) થી ૧૮ કિમી (સરા રોડ ઉપર), રબારી સમાજનું પાંચાળ પ્રદેશમાં આવેલુ નું સુંદર અને પવિત્ર ધામ છે.

      આ આશ્રમની સ્થાપના દૂધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી ઓધવદાસજી એ વિક્રમ સંવત ૧૮૯૭ (ઈ.સ.૧૮૪૧)માં કરી હતી.

 
 

આશ્રમ પરિચય  !  ગુરૂ પરંપરા