ધર્મસ્થાન વિભાગ -  વડવાળા ધામ - દુધરેજ

 

આશ્રમ પરિચય

વડવાળાધામ દર્શન

ગુરુવર્ય અને મહંતશ્રીઓ

સંત સમાધિ દર્શન
 
 
 
દૂધરેજ આવવા માટે
 
સુરેન્દ્રનગર થી બસ અને ઓટો રીક્ષામળે છે.
 
નજીકનું રેલ્વે સ્ટેશન સુરેન્દ્રનગર જંકશન ૨ કીમી
 
ફોન નં. (૦૨૭૫૨)૨૫૫૭૦૨
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 

                       સુરેન્દ્રનગર થી પાંચેક કિલોમીટર દૂધરેજ નામનુ ગામ આવેલું છે. આ દૂધરેજ ગામમાં શ્રીમદ્ શંકરાચાર્યની પરંપરામાં ૨૧ માં શિષ્ય શ્રી નીલકંઠસ્વામીની પ્રેરણાથી અને તેઓશ્રીના શુભ આશીર્વાદથી શ્રીરામીય વૈષ્ણુના ધર્મધામ સમુ શ્રી વટપતિ (વડવાળા દેવ) ભગવાનનું આશ્રમ સ્થાન આવેલું છે.

                      આરાધ્યદેવ અયોધ્યાપતિ ભગવાન શ્રી રામચંદ્રજી છે અને તે શ્રી વટપતિ કે "વડવાળા" નામે સમગ્ર ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર જાણીતા છે.