| |
|
|
|
|
રબારી સમાજ આખા ભારતમાં ફેલાયેલો છે પણ
ગુજરાત, રાજસ્થાન સિવાય ના અન્ય રાજ્યોમાં તેને અલગ અલગ નામથી ઓળખવામાં
આવે છે. |
|
|
1 |
કાશ્મીર |
પોહોલ |
|
2 |
હીમાચલ
પ્રદેશ |
ગડરિયા,
ગડ્ડીલ,
ગ્વાલા,
પાલ |
|
3 |
ઉત્તર
પ્રદેશ |
ગડરિયા,
બધેલ,
સેલે,
પાલ |
|
4 |
આસામ |
ઓરાવન |
|
5 |
બંગાલ |
ગડેરી,
ઓરાવન |
|
6 |
ઓરિસ્સા |
ગ્વાલા |
|
7 |
બિહાર |
ગડરિયા,
ગડેરી,
પાલ |
|
8 |
મધ્યપ્રદેશ |
ભારુડ,
ગડરિયા,
ધનગર,
પાલ,
ગારી,
બધેલ |
|
9 |
પંજાબ |
ગડરિયા,
ગ્વામા,
ગદ્દી |
|
10 |
હરિયાણા |
ગડરિયા,
પાલી |
|
11 |
રાજસ્થાન |
રબારી,
ગડરિયા,
પાલ,
બધેલ,
સેલે,
ભરવાડ |
|
12 |
ગુજરાત |
રબારી,
ભરવાડ |
|
13 |
મહારાષ્ટ્ર |
ધનગર |
|
14 |
આંધ્રપ્રદેશ |
કુરમા,
ગડરિયા,
ધનગર |
|
15 |
તામીલનાડુ |
કુરબા,
ઇડૈયન |
|
16 |
કર્ણાટક |
કુરંબા |
|
17 |
કેરલ |
કુરમ્ભા |
|
|
|
 |
|
|
|
|
|